HOW TO TAKE CARE OF YOUR TEETH DAILY ?/દાંત ની જાળવણી કઈ રીતે કરવી જોઈએ?

Blog Image

ORAL HYGIENE METHOD               


Rule of 2,2,2 -- Brush for two minute twice a day

 Dental checkup twice in a year.

Tooth paste -- pea sized toothpaste is sufficient.

Tooth brush-- soft bristled tooth brush.




Right technique --Brush at a 45degree angle gum towards teeth.

to remove plaque and bacteria .

                                                                       

રૂલ ઓફ ટુ-- દિવસમાં બે વખત બે મિનિટ માટે બ્રશ કરવું જોઈએ

 ડેન્ટલ ચેકઅપ વર્ષમાં બે વાર

ટુથપેસ્ટ --ટુથપેસ્ટ વટાણા ના દાણા ની જેટલું

 ટુથ બ્રશ-- મુલાયમ રેસાવાળું બ્રશ એટલે કે સોફ્ટ બ્રશ

સાચી પદ્ધતિ-- બ્રશને 45 ડિગ્રીના ખૂણે રાખી પેઢા થી દાંત તરફ પ્લાંક અને બેક્ટેરિયા દૂર કરવા જોઈએ





Cause of over brushing

Ø Tooth sensitivity –The enamel on your teeth can wear down, exposing nerve ending that make Your teeth sensible to hot, cold, sweet and sour food.


Ø Discolored teeth – Damaged enamel can expose yellow dentin


Ø Dental Abrasion— Too much hard horizontal brushing using hard bristle brush, can leads to loss of tooth structure.


Ø Cavities -- Damaged enamel increase risk of decay.

 


Receding gums –brushing too hard can pull gum tissue away from teeth, expose root and increase Risk of decay and tooth loss.


Gum disease – Receding gum can lead to periodontal disease.


may leads to more dental problems. (notch at the junction of gum and teeth)



વધારે પડતું બ્રશ કરવાથી શું નુકસાન થાય છે?

દાંતમાં કવારો --- દાંતનો ઉપરનો પડ enamel ઘસાય છે Dentin ખુલ્લું પડે છે અને દાંતને ગરમ ઠંડી મીઠી તથા ખાટી વસ્તુ માટે સેન્સિટીવ બનાવે છે. ઉપરનું પડ ઘસાય છે અને નીચે નું પીળું પડ દેખાવા લાગે છે


દાંત નો ઘસારો-- હોરીઝોન્ટલ એટલે કે આડુ બ્રશ દાંત પર ઘસવાથી કે પછી હાર્ડ બ્રશ ઉપયોગથી દાંતનું સ્ટ્રકચર અને નુકસાન થાય છે.


દાંતમાં સડો-- ઘસાયેલું enamel દાંતમાં સડા થવાનું કારણ બને છે


પેઢામાં ઘસારો --- ખૂબ જ દબાણ સાથે બ્રશ કરવાથી પેઢા ને નુકસાન થાય છે અને દાંતના મૂળિયા બહાર દેખાવા લાગે છે.જે ધીરે ધીરે દાંતમાં સડા અને દાંત તૂટવાનું કારણ બને છે.



If any of this sign present Visit your dentist immediatly

આવી કોઈપણ સાઈન દેખાય તો તાત્કાલિક ડેન્ટિસ્ટ નો સંપર્ક કરો


Why to change tooth brush every 3to4 months?

Bristle become less effective

Germ build up

Worn bristle can damage gum

ત્રણથી ચાર મહિનામાં બ્રશ કેમ બદલવો જોઈએ?

બ્રશ રેસા ઓછા અસરકારક બને છે

બ્રશ ઉપર બેક્ટેરિયા જમા થાય છે અને

બ્રશના તૂટેલા રેસા પેઢાને નુકશાન પહોચાડે છે

Interdental brush

Small dental brush

specially designs to clean between your teeth where regular toothbrush does not reach.

ઇન્ટર ડેન્ટલ બ્રશ

એક પ્રકારનું નાનું બ્રશ એવી રીતે બનાવવામાં આવ્યું છે કે

જેના કારણે બે દાંત વચ્ચેથી દાંત ની સફાઈ કરવી સરળ બને જ્યાં નોર્મલ બ્રશ પહોંચી ન શકે

 Electric tooth brush

It is generally more effective than manual tooth brush –movment made by machine

 removing plaque and bacteria.

ઈલેક્ટ્રીક ટુથ બ્રશ

ઈલેક્ટ્રીક ટુથ બ્રશ સાદા બ્રશ કરતા છારી અને ક્ષાર તથા બેક્ટેરિયા અને દૂર કરવા માટે વધુ અસરકારક છે.


Dental floss

Helps remove food particles and plaque between teeth

along the gumline

where your tooth brush cannot reach.

ડેન્ટલ ફ્લોસ

ડેન્ટલ ફ્લોસ દાંતની વચ્ચેના ભાગમાંથી જમા થયેલું ખોરાક તથા ક્ષાર દૂર કરવામાં ઉપયોગી બને છે

 જ્યાં બ્રશ પહોંચી શકતું નથી.


Mouth wash

It is liquid which held in mouth ,

and swirled and gargle in your mouth for 30second after brushing.

માઉથ વૉશ

માઉથ વૉશ એક પ્રકારનું લિક્વિડ બ્રશ કર્યા પછી 30 સેકન્ડ મોઢામાં ફેરવી અને તેના તેના કોગળા કરવા માં આવે છે .


Water flosser

An oral irrigator home dental care device

uses a stream of high pressure pulsating water intended to remove dental plaque and food debris between teeth and below the gum line.

વોટર ફ્લોસર

વોટર ફ્લોસર હોમ ડેન્ટલ કેર ડિવાઇસ છે

 જેમાં ઊંચા દબાણ સાથે પાણી દાંતની વચ્ચે રહેલા ક્ષાર અને ફસાયેલા ખોરાકને દૂર કરે છે


Tongue scraper

Gently scrap your tongue once a day to remove bacteria and prevent bad breath.

ટંગ સ્ક્રેપર

ટંગ સ્ક્રેપર જેના દ્વારા હળવેથી દિવસમાં એકવાર જીભ પરથી બેક્ટેરિયા દૂર કરવા જોઈએ જેનાથી મોંમાં આવતી વાસ સામે રક્ષણ મળે છે



Eat healthy diet

Limit sugary food, drink and eat plenty of fiber rich fruits and vegetables.

પોષણયુક્ત ખોરાક ખાવો જોઈએ?

વધુ પડતો મીઠો ખોરાક કે પછી ઠંડા પીણાંને દૂર કરી રેસા વાળો ફળો તથા શાકભાજી લેવા જોઈએ.



Visit your dentist

Get regular checkups every 6months and cleaning at least once a year.

ડેન્ટિસ્ટને ક્યારે બતાવવું જોઈએ?

 છ મહિને એકવાર દાંતનું ચેકઅપ કરાવું જોઈએ અને બને ત્યાં સુધી વર્ષમાં એકવાર દાંતની સફાઈ કરાવી જોઈએ.



"


"


"


"